11 January, 2016

અપડેટ વર્ઝન 16.5.1.14 ડાઉનલોડ કરો...

સ્માર્ટ સ્કૂલનું નવું અપડેટ વર્ઝન : 16.5.1.14 લોન્ચ થયેલ છે.
આ અપડેટમાં મૂલ્યાંકન માટેના કેટલાક મહત્વના વધારાઓ કરેલ છે. નવા અપડેટથી મૂલ્યાંકન સીસ્ટમ ઉપયોગ કરવો ખૂબજ સરળ બનાવેલ છે.
જેમ કે...
૧) કોઈપણ રિઝલ્ટ સોફ્ટવેરમાં એડ કર્યા બાદ તેની ટેસ્ટ તૈયાર કરવાની રહેશે નહી,
ર) ટેસ્ટ-આઈડીને કોલમ સાથે જોડવાના રહેશે નહી.
૩) એક જ વિન્ડોમાં એક કરતા વધારે વિષયના માર્કસની એન્ટ્રી કરી શકાશે.
આ ઉપરાંત બીજુ ઘણું બધું...
નવા અપડેટથી મૂલ્યાંકન સીસ્ટમ વાપરવી ખૂબ સરળ બનાવેલ છે. આ માટેની હેલ્પ નીચેની લીંકની મદદથી ડાઉનલોડ કરી અને વાંચવા માટે દરેક યુઝરને ખાસ વિનંતી છે.